આવો આપણે બધા ભેગા મળી ને ભારત ની સ્વચ્છતા વધારીએ..!!! તો જોડાઓ પટેલવાડી સૌરાષ્ટ્ર લેઉવા પટેલ સમાજ ના "સ્વચ્છ ભારત અભિયાન" સાથે...

અમારા કાર્યક્રમો

લેઉવા પટેલ સમાજ તેમજ સારા કામ માટે જાણીતું છે.

18
JAN

Completed Events ( Bhavya Mahasamelan )

Vrundavan Party Plot, Nikol Ahmedabad
18-1-2015
3.00pm To 7.00pm
Read More
30
NOV

Completed Events ( Bike Rally )

Bapunagar, IndiaColony, Hirawadi, Nikol ,Viratnagar
30-12-2014
08.00am To 12.00pm
Read More
99

મેમ્બર

32

કાર્યક્રમો

48

પ્રવુંર્તીઓ

07

SERVICE

અમારી પ્રવુંતીઓ

લેઉવા પટેલ સમાજ તેમજ સારા કામ માટે જાણીતું છે.

વિધવા અને અનાથ મહિલાઓ

સને ૧૯૮ર થી સમાજના વિધવા અને નિરાધાર બહેનોને અનાજ તથા તેના સંતાનોને શિક્ષણ સહાય તેમજ મા-બાપ વિનાનાં બાળકોની સ્કુલની ફી તેમજ તેને નિભાવ્યાની જવાબદારી સંસ્થાએ ઉપાડી છે.

સમુહ લગ્નો અને સ્વૈચ્છિક લગ્નો

૧૯૮૩ થી સંસ્થા દ્રારા સમુહ લગ્નનું આયોજન થાય છે. જેથી ખર્ચાળ સંસ્થામાં વર્ષના કોઇપણ દિવસે સ્વૈચ્છિક લગ્ન ભારતીય પરંપરા પ્રમાણે સાદાઇથી કરાવી અપાય છે. નવદંપતિઓને કરિયાવર તથા પ્રમાણપત્ર સંસ્થા તરફથી આપવામાં આવે છે.

આયુર્વેદિક હોસ્પિટલ

૧૯૯૮ થી એમ્બયુલન્સ વાનની સેવા ઉપલબ્ધ છે. જેમાં ડોકટર, સારવાર માટેના સાધનો તેમજ દર્દીના સંબંધીઓ બેસી શકે તેવી સુવિધા સાથે છે.

મહિલા માટે કોલેજ

છોકરીઓ અને મહિલાઓ માટે શિક્ષણ શરૂઆતમાં સ્થાનિક શાળાઓ અને જાહેર પ્રાથમિક શાળાઓ દ્વારા, કુટુંબ અંદર પૂરું પાડવામાં આવે છે.

બળ મંદિર

સને ૧૯૮૦ માં બાલમંદિર શરૂ કરવામાં આવ્યું. જેમા પૌષ્ટિક નાસ્તો તેમજ રમત ગમતના સાધનોની વ્યવસ્થા છે. ગરીબ તેમજ ર્આિથક રીતે પછાત વર્ગના બાળકોને મોન્ટેસરી પધ્ધતિથી મફત શિક્ષણ અપાય છે.

આધુનિક કોમ્પ્યુટર લેબ

અક્દુમ આધુનિક કમ્પ્યુટર લબ છે કમ્પ્યુટર લેબ માં કમ્પ્યુટર મફત માં વાપરવા દેવા માં આવે છે અને નેટ માટે પૈસા લેવામાં આવે છે અને કમ્પ્યુટર સીખવાડવા આવે છે

વાંચનાલય

ર્આિથક જરૂરીયાતવાળા વિધાર્થીઓને ઉચ્ચ અભ્યાસ અર્થે વિધાર્થીઓને જરૂરી સાહિત્ય સાથે અધતન વાંચનાલયની સગવડતા આપવામાં આવે છે. જેમાં એન્જીનીયરીંગ, ફાર્મસી, મેડિકલ, કોમર્સ, સાયન્સ, સી.એ., મેનેજમેન્ટના વિધાર્થીઓ લાભ લે છે.

મહિલા મંડળ અને કન્યા કેળવણી

આપણી સંસ્થા દ્રારા કન્યા કેળવણીને ધ્યાનમાં રાખીને બહેનોને સ્વરોજગાર મળી રહે તે માટે સિવણ વર્ગ, એમ્બ્રોડરી વર્ગ, કોમ્પ્યુટર વર્ગ, હેન્ડીક્રાફટ વર્કશોપ, શરબત તથા અથાણાંના વર્ગો, કેરીના રસ તથા અથાણાંના ડબ્બા પેકીંગ વગેરે તાલીમ આપવામાં આવે છે.

શ્રી હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ

“શ્રી ‘હરદાસબાપુ પટેલ સમાજ કલ્યાણ અને કેળવણી ટ્રસ્ટ’ સંસ્થાનો મુખ્ય ઉદેશ સમાજના ભૌતિક, આથિઁક, બૌધિક, શારીરીક અને આધ્યાત્મિક વિકાસ દ્રારા સમાજ કલ્યાણ અને કેળવણી ના કાર્યો કરવાનો છે.

              

અમારા કાર્યક્રમ ના નવા ફોટો

સંપર્ક